તવાઈ / ચાઈનીઝ દોરી વહેંચી તો ગયા સમજો!, બાલાસિનોર GIDCના ગોડાઉનમાંથી ઝડપાયો મોટો જથ્થો

A large quantity seized from the godown of Balasinore GIDC

મહિસાગરમાં ચાઈનીઝ દોરીને લઈને પોલીસ દ્વારા કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. બાલાસિનોર GIDCમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ