બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A few corona rules for Gujarat Congress President? It is only for the ruling party, see how the real Jagdish Thakor danced

ભંગનો રંગ / ગુજરાત કોંગ્રેસ પ્રમુખ માટે થોડા કોઈ કોરોનાના નિયમ હોય ? એ તો સતા પક્ષ માટે જ છે ને, જુઓ તો ખરા જગદીશ ઠાકોર કેવા નાચ્યા

Mehul

Last Updated: 06:27 PM, 23 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અન્ય નેતાઓએ સામાજિક અંતર અને માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • કોવિડ ગાઈડ લાઈન માત્ર જનતા પૂરતી જ ?
  • કલાકારો કે નેતાઓ માટે કોઈ નિયમ જ નથી 
  • કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જ કર્યો ઉલાળિયો 


રાજ્યમાં કોવિડ ગાઈડ લાઈન અને સામૂહિક કાર્યક્રમોને વાર-તહેવારે વખોડતી કોન્ગ્રેસનાં પ્રમુખ જ જ્યારે  કોરોનાના નિયમોને શિયાળાના 'હૂફાળા તડકે'મૂકી દેતા હોય ત્યારે, અન્યોને તો શું કહેવું ? તેવો ઘાટ ઘડાયો છે. અમદાવાદમાં કૌટુંબિક લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અન્ય નેતાઓએ સામાજિક અંતર અને માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જ પરિણામે રાજ્યમાં સત્તા પક્ષ હોય કે વિપક્ષ, પોલીસ માત્ર સામાન્ય નાગરિકોને હેરાન કરતી હોવાની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં થયેલા રાજકીય કે સામાજિક કાર્યક્રમો પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે, આવા નિયમ ભંગ કાર્યક્રમોમાં કોઈ નેતા સામે કાયદેસર કાર્યવાહી  નથી નોંધાઈ.

 

તો બીજી તરફ, સુરેન્દ્રનગરમાં લગ્ન પ્રંસગે કોરોનાની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને લોક ગાયિકા  દિવ્યા ચૌધરી કોરોના ગાઈડ લાઈનનાં  ખુલ્લે આમ ધજાગરા ઉડાવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં અન્ય લોકો પણ માસ્ક વિના જોવા મળ્યા હતા 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ