વાયરલ / 50 વર્ષીય ગુરુનું 20 વર્ષીય વિદ્યાર્થીની પર આવ્યું દિલ, ઘડિયા લગ્ન કરી લીધા

A 50-year-old guru fell in love with a 20-year-old student and got married immediately

20 વર્ષીય વિદ્યાર્થીની શ્વેતા કુમારી અંગ્રેજી કોચિંગ માટે જતી હતી. અભ્યાસ દરમિયાન શ્વેતા તેના 50 વર્ષીય અંગ્રેજી શિક્ષક સંગીત કુમારના પ્રેમમાં પડી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ