કામની વાત / ઓગસ્ટ મહિનાની આ તારીખે મોદી સરકાર જમા કરશે ખેડૂતોનો 9મો હપ્તો, જાણો કેવી રીતે કરી શકશો એપ્લાય

9th instalment of pm kisan samman nidhi release 9th august know how to apply

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 9મો હપ્તો તેમના ખાતામાં 9 ઓગસ્ટ 2021ના રોજ જમા કરાશે. આ સમયે તેમના ખાતામાં 2000 રૂપિયા જમા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ