ભારે કરી! / 32 વર્ષ પહેલા લીધેલી રૂ.100ની લાંચમાં ફસાયા 82 વર્ષના રિટાયર્ડ ક્લર્ક, 15,000ના દંડ સાથે થઈ આટલા વર્ષની સજા

82 year old retired clerk fined 15000 and sentenced to 1 year for bribe of Rs 100 taken 32 years ago

ઉત્તર રેલવેના સેવાનિવૃત્ત લોકો ચાલક રામ કુમાર તિવારીએ 1991માં સીબીઆઈની સાથે આ મામલામાં FIR દાખલ કરી હતી. તિવારીએ પોતાની FIRમાં આરોપ લગાવ્યો હતો કે તેના પેન્શનની ગણના માટે વર્માએ 150 રૂપિયા માંગ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ