ઉત્તર પ્રદેશ / કાનપુરમાં હિસ્ટ્રીશીટરને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, DSP સહિત આઠ પોલીસકર્મી શહીદ

8 cops killed in firing by criminals during raid in UP kanpur

કાનપુરમાં મોડી રાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ પર વિકાસ દુબે અને તેની ટીમે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની  ઘટનામાં એક ક્ષેત્રઅધિકારી એટલે કે DY SP સહિત 8 પોલીસકર્મી શહીદ થયા છે. આ હુમલામાં સાત પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. કાનપુરના દેહાતના શિવલી થાણા વિસ્તારમાં પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી હતી. પોલીસ અહીં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડવા ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ