Kidney Stone / ઈમ્યુનિટી વધારનારા આ ખાટા ફળોથી વધે છે પથરીનો ખતરો, 6 ફળોના સેવનને ટાળો

6 foods can increase the risk of kidney stones in human know home remedies

દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે ત્યારે લોકો ઈમ્યુનિટી વધારવા માટે ખાટા ફળોનું સેવન વધારી રહ્યા છે. પરંતુ તેનાથી થતી પથરીની સમસ્યાથી અજાણ છે. જો તમે પણ ઈમ્યુનિટી વધારવા માટે ખાટા પદાર્થોનું સેવન કરો છો તો તમારે સતર્ક રહેવાની જરૂર છે. તે તમારી પથરીની સમસ્યા વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ