ખૂની ખેલ / 300 રૂપિયા માટે મર્ડર : સુરતમાં ઉછીના પૈસા બાબતે ઝઘડો થતા એક મિત્રએ પથ્થર મારી ભાઇબંધને પતાવી દીધો

300 Rs Murder In Surat a friend stoned his brother in a dispute over borrowed money

સુરત શહેરમાં અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સુરતમાં ઉછીના લીધેલા પૈસા મામલે એક મિત્ર દ્વારા જ બીજા મિત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ