સાવધાન / પગમાં આવી સમસ્યા થાય તો સીધા ડૉક્ટર પાસે જજો, આ ગંભીર બીમારીના હોઈ શકે છે લક્ષણ

3 symptoms of diabetes if seen legs do not take lightly otherwise will be trouble

દેશમાં ઝડપથી ડાયાબિટીઝના દર્દીઓ વધી રહ્યાં છે. બદલાતી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાન-પાનને કારણે આ બિમારી વધી રહી છે. આમ તો ડાયાબિટીઝ થવાના ઘણા લક્ષણો તમારા શરીરમાં દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા પગમાં પણ ત્રણ એવા ફેરફાર થાય છે, જે ડાયાબિટીઝના કારણે થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ