બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 laborers killed in Bharuch dowry while cleaning sewer lines

કોણ જવાબદાર? / ગટરલાઈન સાફ કરતા ભરૂચના દહેજમાં 3 શ્રમિકોના મોત, પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર

Priyakant

Last Updated: 02:55 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામપંચાયતની હદમાં આવેલ ગટર લાઈનની સફાઈ દરમિયાન ગટરમાં ઉતરેલા 4 શ્રમિકો પૈકી 3ના મોત

  • ગટરલાઈનની સફાઈ કરતા 3 શ્રમિકોના મોત
  • 4 શ્રમિકો ગટરલાઈનની સારવાર માટે ઉતર્યા હતા
  • ગુંગળામણ થતા શ્રમિકોને ખસેડાયા હતા હોસ્પિટલ
  • 3 શ્રમિકોના મોત, એકની હાલત ગંભીર
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી

ભરૂચના દહેજમાં ગટરલાઈન સાફ કરતા 3 શ્રમિકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દહેજ ગ્રામપંચાયતની હદમાં આવેલ ગટર લાઈનની સફાઈ ચાલી રહી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશન નજીક 4 શ્રમિકો ગટરમાં ઉતર્યા હતા. આ દરમિયાન 3 શ્રમિકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અન્ય એક કામદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ