કૌભાંડ / કલોક અનાજ કૌભાંડનો આંકડો અધધ... 3 કરોડને પાર, બેલદાર બંધુઓ સહિત 9 વિરૂદ્ધ ફરિયાદ

3 crore Grains scam in kalol Complaint against 9

પંચમહાલના કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજિત 16 હજાર જેટલી રૂપિયા 1.56 કરોડની અનાજની બોરીઓ ગુમ થવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગરીબોના પેટનો કોળિયો કાઢી વેચી ખાનારા 9 જેટલા શખ્સો વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કૌભાંડનો આંકડો વધીને હવે 3 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ