રેસ્ક્યુ / રાજકોટ: 6 મહિનાથી MBA પાસ યુવતી જીવતી લાશ જેવું જીવન જીવતી હતી, અંદરના દ્રશ્યો શૉકિંગ

25 year old young girl closed one room last six month in rajkot

રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ રાજકોટમાં ઉચ્ચ અભ્યાસ કરાયેલા 3 ભાઇ-બહેન 10 વર્ષથી એક જ રૂમમાં બંધ હતા. જેમને રાજકોટના એક સાથી સેવાભાવિ ગ્રુપ દ્વારા બારણુ તોડીને બહાર કઢાયા હતા. ત્યારે હવે શહેરમાં ફરી એક વખત સેવાભાવિ સંસ્થાએ માનવતાને મહેકાવતુ કાર્ય કર્યું છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ ઘરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રૂમમાં પુરાયેલી યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરી છોડાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ