ઉત્તરપ્રદેશ / લખનૌમાં બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, ઘરમાંથી મળી એવી વસ્તુ કે મચ્યો હડકંપ

2 tarrerist arrest in lukhnow

ઉત્તરપ્રદેશના લખનૌમાં ATSની ટીમે બે શંકાસ્પદ આતંકિઓને ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પ્રેશર કૂકર બોમ્બ પણ મળી આવ્યો છે. આતંકીઓ અલકાયદાના હોવાની આશંકા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ