બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / 2 accused arrested with MD drugs near Shantipura in Ahmedabad

દૂષણ / અમદાવાદમાં થઇ રહ્યું છે મોટાપાયે ડ્રગ્સ સ્મગલિંગ? શાંતીપુરા નજીકથી 2 આરોપીઓને MD ડ્રગ્સ સાથે ધરપકડ

Vishnu

Last Updated: 11:07 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મેથાન્ફેન્ટમાઇન એટલે કે એમડી ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા 2ને ધર દબોચ્યા

  • અમદાવાદમાં ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ 
  • 17.050 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો
  • 3 દિવસના રિમાન્ડ મેળવ્યા 

અમદાવાદ ગ્રામ્યમાં પણ હવે ડ્રગ્સના દૂષણે પગપેસારો કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મેથાન્ફેન્ટમાઇન એટલે કે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ જુહાપુરાના રહેવાસી
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ શાંતીપુરા નજીકથી બે આરોપીની એમડી ડ્રગ્સની હેરાફેરી કરે તે પહેલાં ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં રહેલા બન્ને આરોપી મૂળ અમદાવાદના સરખેજ જુહાપુરાના રહેવાસી છે. બંને આરોપીના નામ મહોમ્મદ એજાજ અને શાહનવાઝ ગાંગી છે .પોલીસે બન્ને આરોપી પાસેથી 17.050 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 1લાખ 70 હજાર થાય છે.

વેજલપુરમાંથી ડ્રગ્સ લીધૂ
શહેર માં વધતા ડ્રગ્સ ના દૂષણ ની વચ્ચે ગ્રામ્ય એસઓજી ઝડપેલાં આરોપી ની પૂછપરછ કરતા બન્ને આરોપીઓ વેજલપુરના આદિલ નામના ઇસમ પાસેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા અને ત્યાર બાદ તેની ડિલિવરી કરવાના હતા. હાલ ગ્રામ્ય એસઓજીએ ડ્રગ્સ મામલે બન્ને આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી 3 દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે...ત્યારે હાલ તો પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ