બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 14 students injured in an accident on ider-Himatnagar highway

SHORT & SIMPLE / ઈડર-હિંમતનગર હાઈવે પર અકસ્માતમાં 14 વિદ્યાર્થીઓ ઘાયલ, ગણતરીની મિનિટોમાં જ માલિકે ખાનગી ગાડીનો ખેલ પાડી દીધો

Malay

Last Updated: 02:28 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News: ઈડર-હિંમતનગર હાઈવે પર બસ અને સ્કૂલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 14 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે.

  • વિદ્યાર્થીઓના વાહનને નડ્યો અકસ્માત
  • ઈડર-હિંમતનગર હાઈવે પર અકસ્માત
  • 14 વિદ્યાર્થીઓને પહોંચી ઈજા

સાબરકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ઈડર-હિંમતનગર હાઈવે પર લક્ઝરી બસ અને સ્કૂલ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા 14 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેઓની સારવાર ઈડરની જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.

UGVCLની ઓફિસ નજીક સર્જાયો અકસ્માત 
મળતી માહિતી અનુસાર, ઈડર-હિંમતનગર હાઈવે પર UGVCLની ઓફિસ નજીક હિંમતનગર તરફથી આવતી લક્ઝરી બસ અને સ્કૂલ વાહનનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂલ વાહનમાં સવાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

14 વિદ્યાર્થીઓ હતા ખાનગી વાહનમાં સવાર 
એવું કહેવામાં આવી રહ્યું છે કે 7 વ્યક્તિના પાર્સિંગ સામે 14 વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં બેસાડાયા હતા. ગાડી માલિકે ગણતરીની મિનિટોમાં ખાનગી ગાડી ઘટના સ્થળેથી હટાવી લીધી હતી. આ અકસ્માત સર્જાયા બાદ લોકોમાં એક સવાલ ઉભો થયો છે, સ્થાનીક પોલીસ કે જિલ્લા આર.ટી.ઓ કચેરી દ્વારા ખાનગી ગાડી ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ