બોલિવૂડ / આ કારણથી દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર બદલ્યું પોતાનું નામ, જાણો શું રાખ્યું

13 years of deepika padukone debut film om shanti om named shantipriya on instagram twitter

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણએ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાને 13 વર્ષ પૂરા થયા છે. સોમવારે દીપિકાની ડેબ્યૂ ફિલ્મ ઓમ શાંતિ ઓમએ 13 વર્ષ પૂર્ણ કર્યા. દીપિકાએ આ અચીવમેન્ટને સેલિબ્રેટ કર્યું અને સાથે જ તેણે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું નામ બદલીને શાંતિપ્રિયા કરી દીધું છે. આ ડેબ્યૂ ફિલ્મમાં દીપિકા પાદુકોણનું નામ શાંતિપ્રિયા હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ