ધરપકડ / અમદાવાદમાં 13 વર્ષની દીકરીને પેટમાં આઠ મહિનાનું ગર્ભ: ખુલાસો થતાં પરિજનો પણ ચોંકી ગયા

13-year-old daughter is eight months pregnant in Ahmedabad

વટવામાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવા યુવકની પોલીસે કરી ધરપકડ. સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. સગીરાને પેટમાં દુખાવો થતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ