વિકાસ! / ગુજરાત સહિત દેશમાં બેરોજગારીનો વિકાસ, યુવાનોના આપઘાતનો આંકડો સાંભળશો તો સ્તબ્ધ થઇ જશો

12 936 unemployment youth commit suicide in India NCRB

ગુજરાતના વિકાસની વાત કરીએ તો કંઈ બાકી બચે તેમ જ નથી. ગુજરાતમાં કરોડોને ખર્ચે, કાંકરિયા કાર્નિવલ, ફલાવર શો, કાઈટ ફેસ્ટિવલ યોજનારી ગુજરાત સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઉપર જે ઉત્સવો હતા તે તો ખાલી અમદાવાદ પૂરતા જ હતા પરંતુ સમગ્ર ગુજરાતમાં સમિટ અને ઉત્સવોને નામે અબજો રૂપિયાનું આંધણ ઓળી દેવામાં આવે છે પણ ગુજરાતના યુવાનોમાં શિક્ષિત બેકારોનો મોત વહાલું કરી રહ્યા છે જેની સરકારને કંઈ પડી ન હોવાના પણ આક્ષેપ થઈ રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x