સજા / વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનારને દસ વર્ષની કેદની સજા 

10 years in jail for raping a minor in Vadodara

વડોદરામાં પંદર વર્ષની સગીર હિન્દુ વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેને માદક પદાર્થની સિગારેટ પિવડાવ્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને ન્યાયાધીશે કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદનો આદેશ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ