બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / 10 dead, attacker also shot dead in Virginia Walmart store shooting

BIG BREAKING / અમેરિકામાં ફરી ફાયરિંગ: વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં 10નાં મોત, હુમલાખોર પણ ઠાર

Priyakant

Last Updated: 01:31 PM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોલમાર્ટ સ્ટોરમાં એક બંદૂકધારીએ ગોળી મારીને અનેક લોકોની હત્યા કરી છે, તેમજ ગોળીબાર કરનાર શૂટર પણ માર્યો ગયો

  • અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની મોટી ઘટના
  • વર્જીનિયામાં બની ગોળીબારની ઘટના 
  • ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. ગોળીબારની આ ઘટના વર્જીનિયામાં બની હતી. વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના અંગે શહેરના અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાના વર્જીનિયા રાજ્યના વોલમાર્ટ સ્ટોરમાં એક બંદૂકધારીએ ગોળી મારીને અનેક લોકોની હત્યા કરી છે, તેમજ ગોળીબાર કરનાર શૂટર પણ માર્યો ગયો છે. તેમણે કહ્યું કે "ચેસાપીક પોલીસે સેમ સર્કલ પર સ્થિત વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબારની મોટી ઘટનાની પુષ્ટિ કરી છે."

મહત્વનું છે કે, બે દિવસ પહેલા પણ રવિવારે અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સમાં ગે નાઈટ ક્લબમાં ફાયરિંગની ઘટના બની હતી. નાઈટ ક્લબ ફાયરિંગમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ઘટના બાદ એક શંકાસ્પદની અટકાયત કરી હતી. હુમલામાં ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નોંધનીય છે કે, દોઢ વર્ષ પહેલાં એક નાઇટક્લબમાં ગોળીબારમાં પાંચ લોકોની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલ એન્ડરસન લી એલ્ડ્રિચે તેની માતા પર ક્રૂડ બોમ્બ વડે હુમલો કરવાની ધમકી આપી હતી.  જેનાથી નજીકના ઘરો ખાલી કરાવવાની સૂચના આપી હતી. ઘટના અંગે અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને બોમ્બ વિરોધી ટુકડીએ બાદમાં એલ્ડ્રિચને આત્મસમર્પણ કરવા માટે રાજી કર્યા હતા. જોકે આ ઘટના હોવા છતાં પરિવારને બંધક બનાવવા કે ધમકી આપવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનો કોઈ રેકોર્ડ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ