વાહ! / પાકિસ્તાનને હરાવી ઝિમ્બાબ્વેની ટીમ મેદાન પર જ ડાન્સ કરવા લાગી, વીડિયો થયો વાયરલ

zimbabwe players celebrated their victory on the ground, dance video viral

ટી20 વર્લ્ડકપ 2022માં ઝિમ્બાબ્વેએ આજે પાકિસ્તાનની સામે જોરદાર જીત મેળવી છે. એક રનથી પાકિસ્તાનની ટીમને હરાવી ટીમ ઝિમ્બાબ્વે ઊજવણી કરી રહી છે. મેચ જીત્યા બાદ કેપ્ટન ક્રેગ ઇર્વિન સહિત પૂરી ટીમ મેદાન પર નાચવા-કૂદવા લાગી જેનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ