લ્યો બોલો ! / VIDEO: ડ્રેસિંગ રૂમમાં કેમેરા લઈને ઘૂસ્યો ચહલ, મેન્યૂથી લઈને બેસવાની ખુરશીઓ બતાવી, રોહિતે કહ્યું-ભવિષ્ય સારું છે તારું

yuzvendra chahal viral video on indian cricket team dressing room food chart ishan kishan

ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે વીડિયોમાં ડ્રેસિંગ રૂમ બતાવ્યો છે. તો ટીમ ઈન્ડિયાના ખેલાાડીઓ કયા પ્રકારનુ ભોજન કરે છે, તે પણ બતાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ