બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:28 PM, 10 June 2023
ADVERTISEMENT
શમીએ પેટ કમિંસનને અક્ષર પટેલની મદદથી કેચ આઉટ કરાવ્યાં જે બાદ ઓસ્ટ્રેલિયાની દ્વિતીય ઈનિંગ સમાપ્ત થઈ. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટનાં નુક્સાન પર 270 રન બનાવ્યાં છે જે બાદ ભારતને 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. હવે ટીમ ઈન્ડિયામાંથી રોહિત શર્મા અને શુભમન ગિલ મેદાનમાં ઉતર્યાં છે.
India have a stiff target to chase down to win the #WTC23 title 😮
— ICC (@ICC) June 10, 2023
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/yLYEqqTu6w
ADVERTISEMENT
8 વિકેટનાં નુક્સાન પર ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ સમાપ્ત
એલેક્સ કેરીએ દ્વિતીય ઈનિંગમાં અર્ધશતક પૂર્ણ કર્યુ હતું. કેરીએ 77મી ઓવરની પહેલી બોલમાં એક રન ફટકારી અર્ધશતક પોતાને નામ કર્યાં. આ બાદ મહોમ્મદ શમી દ્વારા 7મી વિકેટ લેવામાં આવી. જેમાં મિચેલ સ્ટાર્ક આઉટ થઈ ગયાં. મહોમ્મદ શમીની બોલ પર સ્લિપમાં કોહલીએ કેચ પકડ્યો હતો. મિચેલ સ્ટાર્કે 41 રન બનાવ્યાં હતાં. છેલ્લે પેટ કમિંસ અક્ષર પટેલનાં હાથે આઉટ થયાંની સાથે ઓસ્ટ્રેલિયાની દ્વિતીય ઈનિંગ સમાપ્ત થઈ હતી.
WTC FINAL. WICKET! 82.6: Mitchell Starc 41(57) ct Virat Kohli b Mohammad Shami, Australia 260/7 https://t.co/0nYl21pwaw #WTC23
— BCCI (@BCCI) June 10, 2023
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.