પોરબંદર / 2000થી વધુ ચોકલેટથી વિશ્વનો સૌથી લાંબો ચોકલેટબાર બનાવી સર્જ્યો વર્લ્ડ રેકૉર્ડ, ફઈ-ભત્રીજાએ ગિનિસ બુકમાં નોંધાવ્યું નામ

worlds longest chocolate bar porbandar Guinness Book of World Records

પોરબંદર શહેરમાં રહેતા એક ફઈ-ભત્રીજાએ વિશ્વનો સૌથી લાંબો ચોકલેટબાર બનાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી. આ વર્લ્ડ રેકોર્ડ બનાવા માટે 110 કિલો ચોકલેટનો ઉપયોગ કરી 2308 ચોકલેટબાર બનાવી રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ