ક્રાઈમ કેપિટલ દિલ્હી / રાતે સહેલીઓએ કરી દારુની પાર્ટી, પરોઢિયે છોકરીએ બીજીને રસોડાનું ચપ્પું હુલાવીને મારી નાખી, પાછું નાટક રચ્યું

Woman killed by her flatmate after heated argument in Delhi

દિલ્હીમાં અતિ ઘાતકી સાક્ષી મર્ડર કેસની વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક સહેલીએ બીજી સહેલીને ઘરના ચપ્પાથી મારી નાખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ