બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:17 PM, 26 February 2023
ADVERTISEMENT
નદી પરના મોટા ઝાડના ઠૂંઠા પર યોગાસન કરી રહેલી મહિલા અચાનક નીચે વહેતી નદીમાં ખાબકી હતી આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. આ મહિલાએ નદી પર ઊભેલા સુકા ભઠ ઝાડના ઠૂંઠા પર યોગાસન કરી રહી હતી. પરંતુ યોગાસન વખતે તેને એક ઝટકો લાગ્યો હતો જે પરિણામે તે નીચે ધકેલાઈ હતી અને નીચે વહેતી નદીમાં પડી હતી.
Go with the flow 😂 pic.twitter.com/BGZ120HZYL
— Wtf Scene (@wtf_scene) February 24, 2023
ADVERTISEMENT
વહેણ 30 ફૂટ દૂર ખેંચીને લઈ ગયું
પડ્યાં બાદ પાણીનું વહેણ મહિલાને 30 ફૂટ દૂર ખેંચીને લઈ ગયું હતું જોકે તે બચી ગઈ હતી પરંતુ તેને નજીવી ઈજા થઈ હતી. આ ઘટના બાદ તે ખુદ તેની મજાક ઉડાવવા લાગી હતી. ટ્વિટર પર આ વીડિયો વાયરલ થતાં તેને 10 મિલિયનથી પણ વધારે વ્યૂ મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.