OMG / મહિલાએ પેટ્રોલ ભરવા કરી એવી હરકતો કે... VIDEO જોઈ તમે પેટ પકડી હસશો

woman at petrol pump car parking video

ટ્વીટર એકાઉન્ટ 'ક્લાઉન વર્લ્ડ' પર હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે એક મહિલાની મુર્ખતા દર્શાવી રહ્યો છે. તેને જોઈને ત્યાં હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ