અધિકાર / પતિનો કેટલો છે પગાર તે પત્ની હવે જાણી શકશે, કરવું પડશે એક આ કામ

Wives got this important right, to know the husband's income just have to do this work

કેન્દ્રીય માહિતી પંચે એક મહત્વનો નિર્ણય લીધો છે જે સંપૂર્ણ રીતે મહિલાઓના પક્ષમાં છે. આ નિર્ણયથી મહિલાઓને તેમના પતિના પગારને જાણવાનો અધિકાર મળ્યો છે. ફક્ત આ માટે મહિલાઓએ RTI હેઠળ અરજી કરવી પડશે. દરેક કિસ્સામાં, સંબંધિત વિભાગે અરજદાર પત્નીને પગાર સંબંધિત પગારની સંપૂર્ણ વિગતો 15 દિવસની અંદર આપવાની રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ