Ek Vaat Kau / સરકારની મોટી તૈયારી, શું VPN બંધ થઈ જશે?

દેશભરમાં ઈન્ટરનેટનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે, જોકે ઈન્ટરનેટની ઘણી બધી સાઇટ અને કન્ટેન્ટને સરકારે બૅન કરી દીધી છે. પરંતુ ઘણા ચાલાક મોબાઈલ યુઝર્સ VPNની મદદથી આવી સાઇટ્સનો ખૂલેઆમ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે દેશની એક પાર્લમેન્ટરી કમિટીએ ગૃહમંત્રાલયને સલાહ આપી છે કે VPNની દરેક વેબસાઇટ અને Appને બંધ કરી દેવામાં આવે. એવામાં જો તમારે આ મામલે સમગ્ર માહિતી જાણવી હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ