જૂનાગઢ / વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે 5 વર્ષની મહેનત બાદ સિંહ-સિંહણ આ અદભૂત વીડિયો કેમેરામાં કેદ કર્યો

Wildlife photographer captures Lions fun video Junagadh

સોશિયલ માધ્યમ પર સિંહ અને સિંહણ લડતો એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો અન્ય કોઈ જગ્યા નહીં પણ ગુજરાતના સાસણનો જ છે. આ વિડીયો અમદાવાદના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઝુબીન આશ્રાએ ક્લીક કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ