શરમજનક / મોટા ઘરના ખોટા દીકરા! નાઈટ લાઈફમાં કરતા હતા પ્ત્નીઓની અદલાબદલી, મહિલા પહોંચી પોલીસ સ્ટેશન

wife swapping crime in Ahmedabad

શહેરના ધનાઢ્ય પરિવારની એક પરિણીતાને તેનો પતિ અન્ય પુરુષ સાથે અદલાબદલી (સ્વેપિંગ) માટે  દબાણ કરતાે હતાે. જોકે પરિણીતાએ પતિને  તે અંગે ના પાડતાં તેની સાથે ઝઘડો કરી ચારિત્ર્યહીન કહેતો હતો. જેથી પતિ અને સાસુ-સસરાનો ત્રાસ સહન ન થતાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ