મહામંથન / કર્ણાટકમાં ચૂંટણી સમયે ગુજરાતીપણાનો વિરોધ કેમ બને છે ટ્રેન્ડ? લોકોને અમૂલનું દૂધ મળે તો નેતાઓને કેમ પેટમાં દુઃખે છે?

Why do leaders get stomach ache if people get Amul milk?

ગુજરાત રાજ્યની દૂધની બ્રાન્ડ અમૂલે કર્ણાટકમાં પ્રવેશ કરતા રાજકીય વિવાદ જોવા મળ્યો. અમૂલના કર્ણાટકમાં પ્રવેશ મામલે વિપક્ષે રાજ્યની લોકપ્રિય દૂધની બ્રાન્ડ નંદિની મિલ્ક માટે નુકસાનકારણ ગણાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ