નવુ ફિચર / લ્યો, Safe થઇ ગયુ ચેટ, WhatsApp ફિંગરપ્રિન્ટથી કરાશે અનલોક

whatsapp-bringing-fingerprint-unlock-feature-android-smartphones

WhatsApp, સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો આ નામથી વાકેફ હશે. આ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ એપમાંથી એક છે. દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંથી એક છે. આમ તો દેશમાં બીજી ઘણી ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ છે, પરંતુ 20 કરોડથી એક્ટિવ યૂઝર્સની સાથે આ એપ સૌથી વધારે ચર્ચિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ