ફીચર / WhatsAppનું આ જોરદાર નવું ફીચર તમને બચાવશે કોરોના સંક્રમણથી, જાણો કઈ રીતે ઉપયોગ કરવો

whatapps new feature will save you from corona no need to go out of the house for shopping learn how to use

કોરોના દરમિયાન વોટ્સએપ તેના યુઝર્સનું ખાસ ધ્યાન રાખી રહ્યું છે. યુઝર્સને ભીડવાળી જગ્યાએ જતા બચાવવા માટે કંપનીએ Carts ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી ગ્રાહકો હવે ઘરે બેઠા જ તેમની રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ ઓર્ડર કરી શકશે. લોકો બહાર શોપિંગ કરવા જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકતું નથી. જેના કારણે કોવિડ સંક્રમણનો ખતરો વધી જાય છે. એવામાં વોટ્સએપનું આ ફીચર ખૂબ જ કામ લાગી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ