રાજનીતિ / અમિત શાહ ગૃહમંત્રી બન્યાં અને હાર્દિક પટેલને મેસેજ આવવા લાગ્યાં, ટ્વિટ કરીને જણાવ્યું

What will happen to you twitter ask Hardik Patel after Amit Shah becomes Home Minister

કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ