Daily Dose / G20 સમિટ શું છે? આપણને શું ફાયદો થશે? | Daily Dose

ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, "અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. આ સમિટમાં મોટા મોટા નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. પણ તેમને એક સવાલ હશે કે આ G 20 છે શું અને ફાયદો શું થશે?. જુઓ Daily Dose માં સમગ્ર વિગત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ