સુવિધા / શું છે કોવિડ પાસપોર્ટ અને ક્યારે થશે લોન્ચ, આ લોકોને મળશે સૌથી વધુ ફાયદો

what is Covid passport and when will it be launched know everything about it

કોવિડ પાસપોર્ટને એક હેલ્થ પાસ કહેવામાં આવે છે. ગ્લોબલ એરલાઈન્સ લોબી એક મોબાઈલ એપ પર કામ કરી રહી છે જે એક ડિજિટલ પાસપોર્ટની જેમ કામ કરશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે જલ્દી જ આ કોરોના પાસપોર્ટ લાગૂ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ