Thanks Dude / એવું તો શું બન્યું કે આ કામ માટે અમેરિકા - તાલિબાન એક થઈ ગયા

અફઘાનિસ્તાનને તેના હાલ પર છોડીને પરત જઈ રહેલા અમેરિકાની વિશ્વભરમાં ખૂબ બદનામી થઈ રહી છે, એમાંય હાલમાં જ કાબુલ એરપોર્ટ થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાની બાયડન સરકાર સામે ગંભીર સવાલો થયા છે અને જનતા ટીકા કરી રહી છે ત્યારે આ હુમલા પાછળનાં માસ્ટરમાઇન્ડને ઠાર કરવા માટે અમેરિકા અને તાલિબાન એક થઈ ગયા છે. શું અમેરિકાને ખબર નથી કે તમામ આતંકવાદી સંગઠનો છેલ્લે તો ચોરનો ભાઈ ઘંટીચોર જ છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ