કોરોના સંકટ / રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીનું મોટું એલાન, ચૂંટણી પ્રચારને લઇને લીધો આવો નિર્ણય

west bengal election 2021 cm mamata banerjee campaign kolkata corona

રાહુલ ગાંધીએ બંગાળમાં પોતાની ચૂંટણી રેલીઓ રદ્દ કરી છે ત્યારે હવે મમતા બેનર્જી પણ કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. અન્ય જિલ્લાઓમાં માત્ર 30 મિનિટ જ રેલી યોજશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ