હવામાન વિભાગ / 24 કલાકમાં આ વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી, દરિયાકાંઠે અલર્ટ યથાવત્

Weather Forecast normal rainfall Gujarat

રાજ્યમાં હજુ પણ આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ