આગાહી / ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતમાં આ દિવસોએ કમોસમી વરસાદના એંધાણ

Weather Forecast for Gujarat unseasonal rain in 27th, 28th January 2020

રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ભરશિયાળે કમોસમી વરસાદી માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સોમ, મંગળના ગુજરાતમાં વરસાદ રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ