હવામાન વિભાગ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ, ખંભાળીયામાં 18.5 ઇંચ વરસાદ

weather alert heavy rain in gujarat last 24 hours 174 taluka

ગુજરાતમાં આજે સોમવારે સામાન્યથી ભારે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો છે. આમ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ