VIRAL / માલદીવમાં જોવા મળ્યો ધોનીનો અલગ અંદાજ, મિત્રોને ખવડાવી આ ચટાકેદાર વસ્તુ

watch ms dhoni serving pani puri to rp singh piyush chawla

ધોનીનો એક અલગ જ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. ધોનીએ વીડિયોમાં પોતાના પૂર્વ સાથીઓ રુદ્ર પ્રતાપ સિંહ અને પીયૂષ ચાવલાને પાણીપૂરી પીરસી હતી.

બ્રેકિંગ ન્યૂઝ