ઉજવણી / Video: ગણેશ ઉત્સવ પર દુલ્હનની જેમ સજાયું એન્ટીલિયા, સામેલ થયા બોલિવુડ સ્ટાર્સ

Watch Ambani house, Antilia decorated like a bride for Ganesh Chaturthi

ગણેશ ચતુર્થીનો પાવન પર્વ અંબાણી પરિવારમાં પણ ઊજવવામાં આવ્યો. આ પ્રસંગે અંબાણી ફેમિલીના મુંબઇ સ્થિત ઘરે એન્ટીલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. એન્ટીલિયામાં વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ