પેટાચૂંટણી / રામપુર-આઝમગઢ સહિત 3 લોકસભા અને 7 વિધાનસભા બેઠકો પર આજે મતદાન, 26 જૂને પરિણામ

Voting today on 3 Lok Sabha and 7 Assembly seats including Rampur-Azamgarh, result on June 26

બે રાજ્યોમાં લોકસભાની ત્રણ બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. યુપીમાં આઝમગઢ અને રામપુર લોકસભા સીટ માટે પેટાચૂંટણી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ