બેસ્ટ ઓફર / વોડાફોનના આ સસ્તા પ્લાનમાં મળશે 50 રૂપિયા કેશબેક, ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા

vodafone paytm offer get 50 rupees cashback on vodafone 149 rupees plan

લોકડાઉન દરમિયાન ટેલિકોમ કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી ઓફર્સ લાવી રહી છે. જેથી ગ્રાહકોને વધુ ફાયદો મળી શકે છે. જેમાં વોડાફોનએ પણ ગ્રાહકોની સુવિધા માટે ઘણાં પ્લાન્સ લોન્ચ કર્યાં છે. પરંતુ લોકડાઉન દરમિયાન કંપની સસ્તા પ્લાન પણ ઓફર કરી રહી છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ