નિવેદન / સીરીઝમાં જીત બાદ આ દિગ્ગજ ખેલાડીએ રોહિત માટે કહ્યું 'ઐસા લગતા હૈ અપુન ઈચ ભગવાન હૈ !'

Virender sehwag praised rohit sharma by saying apun ich bhagwan hai dialogue

ગઈકાલે ન્યૂઝીલેન્ડ સામે જીત બાદથી ભારતીયોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. મેચમાં ખુબ રસાકસી જોવા મળી હતી અને આખરે સુપરઓવરમાં ભારતે જીત નોંધાવી હતી. જીત બાદ સુપરઓવરના સુપરહિટ રોહિત શર્મા સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. લોકોએ અલગ અલગ મીમ શેર કાર્ય હતા ત્યારે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ એવી પોસ્ટ કરી છે ખુબ વાયરલ થઇ રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ