સરખામણી / 'સ્મિથનો રેકોર્ડ અદ્ભુત, પરંતુ વિરાટની શ્રેષ્ઠતાથી અમે ખુશ છીએ'

Virat Kohli best but Steve Smith record speaks for itself says sourav ganguly

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલીની સરખામણી પર કહ્યું કે ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનનો રેકોર્ડ અદ્ભુત છે, પરંતુ ભારતીય કેપ્ટન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. આ વાતથી અમે બધા ખુશ છીએ. સાથે જ આ દરમિયાન એને ધોનીને લઇને પણ પોતાની વાત કહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ