ક્રિકેટ / વિરાટે ફરી એક નવો ઈતિહાસ સર્જર્યો, આ મામલે ધોની અને પોંટીંગને પણ પાછળ છોડ્યા

Virat has again created a new history, leaving Dhoni and Ponting behind.

આ વિક્રમ તેમણે 82 મેચોમાં સર્જ્યો છે. જ્યારે ધોનીએ કેપ્ટન તરીકે 5000 રન બનાવવા માટે 127 મેચનો સહારો લીધો હતો. જ્યારે ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોંટીંગે 131 મેચનો સહારો લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ