રાજકોટ / જે કાર્યક્રમમાં CM રૂપાણી હાજર હતા તે અશ્વ શોમાં 2 ઘોડા એવા બાખડ્યા કે વીડિયો વાયરલ

Viral video horse clash in rajkot horse show

રાજકોટમાં 26 જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. આજથી રાજકોટમાં પ્રજાસત્તાક દિવસને લઈને કાર્યક્રમનો શરૂઆત થઈ છે. આ કાર્યક્રમ દરમિયામન મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ